નીચેનામાંથી કયુ સક્રાંતિ ધાતુના લક્ષણિક ગુણધર્મ નથી ?
એટોનાઇઝેશનનની ઊંચી એન્થાલ્પી
આંતરાલીય સંયોજનનું નિર્માણ
પ્રતિચુંબકીય
જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા
ક્યુપ્રસ આયન રંગહીન હોય છે જ્યારે કે ક્યુપ્રિક આયન રંગીન હોવાને કારણે.........
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી $?(Ve = 58, \,Lu = 71, \,La = 57, \,Yb = 70)$
સંક્રાંતિ તત્વો સંબંધિત સાચા વિધાનો પસંદ કરો?
પ્રથમ હરોળના સંક્રાંતિધાતુના સંયોજનો કયા પ્રકારના ચુંબકત્વ ધરાવે છે ?
નીચેનો કયો ગ્રાફ આણ્વિય ક્રમાંક $(Z)$ અને $d-$સમૂહ તત્વોના ચુંબકીય ચાકમાત્રા વચ્ચે યોગ્ય રજૂઆત છે?
[બાહ્ય ઇલેક્ટ્રોનિક રચના: $(n -1)d^x\, ns^{1\, or \,2}$]