સંક્રાંતિ ધાતુ તત્વો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તેઓ વિવિધ ઑક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે.
  • B
    તેના બધા જ આયનો રંગીન છે.
  • C
    તેઓ અનુચુંબકીય અને પ્રતિચુંબકીય એમ બંને પ્રકારના ગુણધર્મ ધરાવે છે.
  • D
    તેઓ ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે.

Explore More

Similar Questions

તત્વ જે તેના મૂળભૂત સ્વરૂપ સિવાય માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તે છે:

$Pt$ (પરમાણુ ક્રમાંક $78$) ની ઇલેક્ટ્રોનિક રચના $...$ છે.

નીચેનામાંથી કઈ ત્રિપુટીનું કદ આશરે સમાન છે?

$Ni^{2+}$ માં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે?

$Ce$,$Pr$ અને $Nd$ ની આયનીકરણ એન્થાલ્પી $Th$,$Pa$ અને $U$ કરતા વધારે છે. શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo