સ્મૃતિનો અદ્ભુત ગુણ ધરાવતી મિશ્રધાતુમાં ઘટકતત્વોનું પ્રમાણ કયું છે?
$45\, \% Ti $ અને $5\, \% Ni$
$8\, \% Ni, \,\,18\%\, Cr $ બાકીનું $Fe$
$67 \,\% $ થી $70\, \% \,Ni, $ બાકીનું $Cu$
$60\, \%\, Ni$ અને $40\% \,Cr$
આંતરાલીય સંયોજનો એટલે શું ? તેમના ઉદાહરણો અને લાક્ષણિકતાઓ આપો.
$TiF_6^{2 - },CoF_6^{3 - },C{u_2}C{l_2}$ અને $NiCl_4^{2 - }$ (પરમાણ્વીય ક્રમાંક $Ti = 22,$ $Co = 27,$ $Cu = 29,$ $Ni = 28$) આયનોમાંથી રંગવિહીન ક્યાં હશે?
નીચેનામાંથી કયું સંયોજન રંગીન નથી?
જ્યારે પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય ત્યારે $3d$ કક્ષકના પહેલાં $4s$ કક્ષક ભરાય છે પણ પરમાણુઓના આયનીકરણમાં આનાથી વિરુદ્ધ બને (થાય) છે. સમજાવો, શાથી ?
કોલમ $A$ ને કોલમ $B$ સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ $A $ |
કોલમ $ B$ |
$(1)$ $V^{+4}$ |
$(a)$ રંગવિહિન |
$(2)$ $ Ti^{3+}$ |
$(b)$ ગુલાબી |
$(3)$ $Ti^{4+}$ |
$(c)$ જાંબુડીયો |
$(4)$ $Mn^{2+}$ |
$(d)$ ભૂરો |
|
$(e)$ જાંબલી |