$CuSO_4$  ના જલીય દ્રાવણ દ્વારા કયા રંગના પ્રકાશનું શોષણ થાય છે?

  • A

    ઓરેન્જ રેડ

  • B

    બ્લુ ગ્રીન

  • C

    પીળો

  • D

    જાંબલી

Similar Questions

વાદળી રંગ પ્રાપ્ત થતો નથી જ્યારે ...... .

  • [AIPMT 1989]

ફેરસ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય છે ?

ચાક ક્રમિક તત્વો $Cr,\,Mn,\,Fe $ અને $CO$  માટે $E{^o _{{M^{2 + }}/M}}$ નાં મૂલ્ય ઋણ સંજ્ઞા સાથે સાચો ક્રમ લખો.

મિશ્રધાતુ બનાવવા માટે નીચેના કયા નિયમનું પાલન થવું જોઇએ

નીચેની ખાલી જગ્યાઓ પૂરો :

$(a)$ ચુંબકીય ચાકમાત્રાનો એકમ ......... છે.

$(b)$ $Mn^{+2}$ .......... રંગ ધરાવે છે.

$(c)$ $Fe_3H$ તે ............. પ્રકારનું સંયોજન છે.