નીચેના પૈકી કયા ધાતુ આયનનો રંગ ગુલાબી છે
$Cr^{3+}, Mn^{2+}$
$CO^{2+}, Mn^{3+}$
$CO^{2+}, Mn^{2+}$
$CO^{3+}, Mn^{2+}$
નીચે આપેલા સંકીર્ણ આયનો માટે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાઓનો સાચો ક્રમ શોધો.
$Zn$ અને $Cd$ ધાતુઓ જુદી-જુદી સંયોજકતા બતાવતા નથી કારણ કે
$Ti(22), V(23), Cr(24)$ અને $Mn(25)$ ની આયોનિજેશન એન્થાલ્પી નો ઘટતો ક્રમ કયો છે ?
નીચેના આયનમાંથી કયું રંગહીન હશે તે જલીય દ્રાવણ કયું છે ?
નીચેના પૈકી ક્યા સંક્રાતિ તત્વોની પરમાણ્વિય ત્રિજ્યા સમાન હશે $ ?$