નીચેનામાંથી કયું દર્શાવેલ ગુણધર્મનો સાચો ક્રમ દર્શાવતું નથી?

  • A
    $Sc^{3+} > Cr^{3+} > Fe^{3+} > Mn^{3+}$ (આયનીય ત્રિજ્યા)
  • B
    $Sc < Ti < Cr < Mn$ (ઘનતા)
  • C
    $Mn^{2+} > Ni^{2+} < Co^{2+} < Fe^{2+}$ (આયનીય ત્રિજ્યા)
  • D
    $FeO < CaO > MnO > CuO$ (બેઝિક પ્રકૃતિ)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનાને જોડો:
યાદી-$I$ (તત્વ)યાદી-$II$ (બ્લોક)
$(A)$ $Ra$$(I)$ $p$-બ્લોક
$(B)$ $Uuq$$(II)$ $s$-બ્લોક
$(C)$ $Ds$$(III)$ $f$-બ્લોક
$(D)$ $Fm$$(IV)$ $d$-બ્લોક

સાચો જવાબ છે

સંક્રાંતિ શ્રેણીમાં,જેમ પરમાણુ ક્રમાંક વધે છે,તેમ પેરામેગ્નેટિઝમ (અનુચુંબકત્વ)

બધા સંક્રાંતિ તત્વોમાં સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કઈ છે?

નીચેના ધાતુ આયનોને તેમના સંબંધિત રંગો સાથે જોડો:
ધાતુ આયનરંગ
$A. V^{4+}$$I. \text{રંગહીન}$
$B. Ti^{3+}$$II. \text{જાંબલી}$
$C. Ti^{4+}$$III. \text{લીલો}$
$D. Ni^{2+}$$IV. \text{વાદળી}$
$V. \text{પીળો}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo