નીચેનામાંથી કયો ક્રમ તેની સાથેના ગુણધર્મને અનુરૂપ નથી?
$V^{2+} < Cr^{2+} < Mn^2 < Fe^{2+} $ અનુચુંબકીય ગુણધર્મ
$Ni^{2+} < CO^{2+} < Fe^{2+}< Mn^{2+} $ આયોનિક કદ
$CO^{3+ }< Fe^{3+ } < Cr^{3+ } < Sc^{3+ }$ જલીય દ્રાવણમાં સ્થિરતા
$Sc < Ti < Cr < Mn $ ઓક્સિડેશન અવસ્થાની સંખ્યા
કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક $25$ હોય તો, તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા ગણો.
નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણમાં સૌથી સ્થાયી છે?
(આણ્વિય નંબર $Ti = 22, V = 23, Cr = 24, Mn = 25$)
નીચેનામાંથી કયા આયનમાં $-d$ સંક્રાંતિ શક્ય નથી?
સંક્રાતિ ધાતુ આયનની ચુંબકીની ચુંબકીય ચાકમાત્રા $3.87\,B.M$ તેમાં કેટલા અયુગ્મીત ઇલેકટ્રોનની સંખ્યા હજર હોય છે.
કયા આયનમાં મહત્તમ ચુંબકીય ચાકમાત્રા હોય છે?