$K_2SO_4, MgCl_2, FeSO_4, NiCl_2$  અને $ZnO$ પદાર્થમાંથી કયા યુગ્મ પેરામેગ્નેટીઝમ દર્શાવે છેે ?

  • A

    $K_2SO_4, MgCl_2$

  • B

    $ZnO, MgCl_2$

  • C

    $K_2SO_4, ZnCl_2$

  • D

    $FeSO_4, NiCl_2$

Similar Questions

$Ni^{2+}$ ની જલીય દ્રાવણમાં તેની ચુંબકીય ચાકમાત્રા ......... $B.M.$ થશે.

$KMnO_4 $ નો જાંબલી રંગ કોના કારણે હોય છે ?

$d-$ વિભાગના તત્વો સરળતાથી એલોય બનાવે છે. કારણ કે......

નીચેના પૈકી કયા ધાતુ આયનનો રંગ જાબુંડીયો છે

$_{21}SC$  ને સંક્રાંતિ તત્વ શા માટે ગણી શકાય નહીં ?