$Fe $ ની સૌથી મહત્તમ ત્રિજ્યા નીચેનામાંથી કયા સંકીર્ણમાં હાજર છે ?
$K_4[Fe(CN)_6]$
$FeSO_47H_2O$
$FeSO_4(NH_4)_2SO_4.6H_2O$
$Fe(CO)_5$
........ તત્વોનાં પરમાણુક્રમાંક વધવાની સાથે પરમાણુ કદ ઘટે છે.
$22 $ કેરેટ સોનાના ઘરેણામાં $Au$ અને $Cu$ ના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત કેટલો હોય છે
નીચેનામાંથી કયો આર્યન સૌથી સ્થિર સંકીર્ણ સંયોજન બનાવે છે ?
ક્રોમાઇટ ખનીજમાં આયર્ન અને ક્રોમિયમનો ઑક્સિડેશન આંક અનુક્રમે કેટલો થશે ?
નીચે આપેલા આયનોમાંથી કયાની 'સ્પીન ફકત' ચુંબકીય ચાકમાત્રા સમાન છે?
$A$. $\mathrm{Ti}^{3+}$ $B$. $\mathrm{Cr}^{2+}$ $C$. $\mathrm{Mn}^{2+}$ $D$.$\mathrm{Fe}^{2+}$ $E$. $\mathrm{Sc}^{3+}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.