$_{21}Sc$ ને સંક્રાંતિ તત્વ શા માટે ગણી શકાય નહીં?

  • A
    તેના સ્થાયી સંયોજનોમાં $d$-કક્ષક ખાલી હોય છે.
  • B
    $Sc$ આયનનું કદ ખૂબ નાનું હોવાથી.
  • C
    તે એક કરતાં વધારે ઓક્સિડેશન આંક ધરાવતું નથી.
  • D
    તે એસિડિક અને બેઝિક બંને ગુણધર્મો ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આયન રંગીન દ્રાવણ આપે છે?

સ્કેન્ડિયમ $(Sc)$,જે એક સંક્રાંતિ તત્વ છે,તેની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ છે?

પરમાણુઓની નીચે આપેલી બાહ્ય ઇલેક્ટ્રોનિક રચનાઓમાંથી,કઈ એક સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે?

પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં,સૌથી વધુ $B.P.$ અને $M.P.$ કોનું છે?

જોકે $Zr$ એ $4d$ સંક્રાંતિ શ્રેણીમાં અને $Hf$ એ $5d$ સંક્રાંતિ શ્રેણીમાં આવે છે,તેમ છતાં તેમને અલગ કરવા ખૂબ મુશ્કેલ છે. શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo