$1$ મોલ ફેરસ ઓકઝેલેટ $(FeC_2O_4)$ નું ઓક્સિડેશન કરવા માટે કેટલા મોલ એસિડિક $KMnO_4$ ની જરૂર પડે?

  • A
    $0.6$
  • B
    $0.4$
  • C
    $0.5$
  • D
    $1.5$

Explore More

Similar Questions

પ્રક્રિયા $I_2 + 2S_2O_3^{2-} \to 2I^{-} + S_4O_6^{2-}$ માં,આયોડિનનું તુલ્ય વજન કેટલું થશે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$Pb(NO_3)_2 + 2NaOH \longrightarrow Pb(OH)_2 \downarrow + 2NaNO_3$

તટસ્થ અથવા થોડા આલ્કલાઇન માધ્યમમાં,$MnO_4^{-}$ એ $I^{-}$ નું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે. તટસ્થ અથવા થોડા આલ્કલાઇન માધ્યમમાં $1 \ L$ ના $0.5 \ M \ KI$ દ્રાવણને સંપૂર્ણપણે આયોડેટમાં રૂપાંતરિત કરવા માટે $0.02 \ M \ KMnO_4$ ના કેટલા કદ ($L$ માં) ની જરૂર પડશે?

એસિડિક માધ્યમમાં એક મોલ $KMnO_4$ નું રિડક્શન કરવા માટે $H_2SO_3$ ના કેટલા મોલની જરૂર પડે?

એસિડિક માધ્યમમાં $FeC_2O_4$,$Fe_2(C_2O_4)_3$,$FeSO_4$ અને $Fe_2(SO_4)_3$ દરેકના $1 \text{ mole}$ ના મિશ્રણને ઓક્સિડાઇઝ કરવા માટે,જરૂરી $KMnO_4$ ના મોલની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo