બે જુદા જુદા પરમાણુઓ સાથે સંકળાયેલ બે સંકર કક્ષકો,જે પ્રત્યેકમાં એક-એક ઇલેક્ટ્રોન હોય,તેમના રેખીય સંમિશ્રણથી નીચેનામાંથી ક્યા પ્રકારનો બંધ બનશે?

  • A
    સિગ્મા બંધ
  • B
    પાઇ બંધ
  • C
    દ્વિ બંધ
  • D
    સવર્ગ બંધ

Explore More

Similar Questions

વિધાન : સિગ્મા $(\sigma)$ એ મજબૂત બંધ છે,જ્યારે પાઈ $(\pi)$ એ નબળો બંધ છે.
કારણ : પરમાણુઓ પાઈ $(\pi)$ બંધની આસપાસ મુક્તપણે ફરી શકે છે.

નીચેના અણુઓમાં $\sigma$ અને $\pi$ બંધની સંખ્યા નક્કી કરો:
$(i)$ $O_2$
$(ii)$ $N_2$
$(iii)$ $C_6H_6$ (બેન્ઝિન)
$(iv)$ $O_3$ (ઓઝોન)

સલ્ફ્યુરિક એસિડના અણુમાં $\sigma$ અને $\pi$ બંધોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

$F_2$ અણુ નીચેનામાંથી કોના દ્વારા બને છે?

બે કાર્બન પરમાણુઓ વચ્ચે બનતા સિગ્મા $\sigma$ અને પાઈ $\pi$ બંધ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo