નીચેનામાં સિગ્મા અને પાઇ બંધની સંખ્યા જણાવો.
$(i)$ ડાયઓક્સિજન $(ii)$ ડાયનાઇટ્રોજન $(iii)$ બેઝિન $(iv)$ ઓઝોન
નીચેનાના સસ્પંદન સૂત્રો દોરો.
$(a)$ ઓઝોન અણુ
$(b)$ નાઇટ્રેટ આયન
${{\rm{O}}_3}$ ની સસ્પંદન રચનાઓ આપી તેની આવશ્યકતા, મર્યાદા અને ફાયદા સમજાવો.
$C{O_2},C{H_3}CO{O^ - },$ $CO,C{O_3}^{2 - },$ $HCHO$ આપેલ સંયોજનોમાંથી કેમાં કાર્બન-ઓક્સિજન બંધ નિર્બળ છે
જે ઘટકમાં $p \pi - p \pi$ બંધ નથી પરંતુ તેમાં $O_2$ના બંધ ક્રમાંક સાથે સમાન છે
નીચે પૈકી કોની સંસ્પંદન રચનાઓ લખી શકાય?