કોષ પ્રક્રિયા $Zn_{(s)} + 2H^+_{(aq)} \to Zn^{2+}_{(aq)} + H_{2(g)}$ માટે,જ્યારે કેથોડના ભાગમાં $H_2SO_4$ ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે?

  • A
    $E_{cell}$ વધે છે અને સંતુલન જમણી બાજુએ સ્થપાય છે.
  • B
    $E_{cell}$ ઘટે છે અને સંતુલન જમણી બાજુએ સ્થપાય છે.
  • C
    $E_{cell}$ ઘટે છે અને સંતુલન ડાબી બાજુએ સ્થપાય છે.
  • D
    $E_{cell}$ વધે છે અને સંતુલન ડાબી બાજુએ સ્થપાય છે.

Explore More

Similar Questions

સામાન્ય પ્રક્રિયા $aA + bB \to cC + dD$ માટે $E_{cell}$ સમીકરણ આપો.

કોષ $Tl_{(s)} | Tl^{+}_{(aq)} (0.0001 \ M) || Cu^{2+}_{(aq)} (0.01 \ M) | Cu_{(s)}$ નો $emf \ 0.83 \ V$ છે. આ કોષનો $emf$ કેવી રીતે વધારી શકાય?

પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને સંતુલન અચળાંક વચ્ચેના સંબંધ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

નીચે આપેલા કોષ માટે $298 \ K$ તાપમાને કોષ પોટેન્શિયલની ગણતરી કરો.
$Ag_{(s)} | Ag^{+}(0.25 \ M) || Ag^{+}(0.75 \ M) | Ag_{(s)}$ $\left[ E_{Ag^{+} \mid Ag}^{o} = 0.80 \ V \right]$

પ્રક્રિયા $Cu_{(s)} + 2Ag^{+}_{(aq)} \rightarrow Cu^{2+}_{(aq)} + 2Ag_{(s)}$ માટે $298 \ K$ તાપમાને $E^{\circ} = 0.46 \ V$ હોય,તો સંતુલન અચળાંક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo