એક ધાતુના ક્ષારના પિગલિત દ્રાવણમાં $2 \ A$ વીજપ્રવાહ $5 \ \text{કલાક}$ સુધી પસાર કરતા કૅથોડ પર $22.2 \ g$ ધાતુ (પરમાણુભાર $= 177$) મુક્ત થાય છે,તો પિગલિત દ્રાવણમાં ધાતુની ઑક્સિડેશન સ્થિતિ કેટલી હશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

એસિડિક માધ્યમમાં $1 \ mol$ $Cr_{2}O_{7}^{2-}$ નું $Cr^{3+}$ માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડેની જરૂર પડે?

કોઈપણ તત્વનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક $Z$,હાઇડ્રોજનના વિદ્યુત રાસાયણિક તુલ્યાંકને શેના વડે ગુણીને મેળવી શકાય છે?

એલ્યુમિનિયમ ઓક્સાઈડનું $1000^\circ C$ તાપમાને વિદ્યુત વિભાજન કરીને એલ્યુમિનિયમ ધાતુ મેળવવામાં આવે છે. કેથોડ પ્રક્રિયા $Al^{3+} + 3e^- \rightarrow Al$ છે. $5.12 \ kg$ એલ્યુમિનિયમ ધાતુ બનાવવા માટે કેટલા વિદ્યુતભારની જરૂર પડશે? $(1 \ Faraday = 96500 \ C)$

બેઝિક માધ્યમમાં $1.5 \ mole$ $KMnO_4$ નું $MnO_2$ માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિદ્યુતની જરૂર પડે ($F$ માં)?

$Cu^{2+}$ ના એસિડિક દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે છે જ્યાં સુધી બધો જ $Cu^{2+}$ વપરાઈ ન જાય,જેના પરિણામે $300 \ mg$ $Cu$ ધાતુ જમા થાય છે. ત્યારબાદ,$600 \ mA$ નો પ્રવાહ તે જ દ્રાવણમાંથી બીજા $28 \ \text{મિનિટ}$ માટે પસાર કરવામાં આવે છે,જ્યારે દ્રાવણનું કુલ કદ $200 \ mL$ પર સ્થિર રાખવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન $STP$ પર મુક્ત થયેલ ઓક્સિજનનું કુલ કદ . . . . . . $mL$ છે. (નજીકનો પૂર્ણાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo