નીચેનામાંથી કયો પદાર્થ વિદ્યુતનો સુવાહક છે?

  • A
    હીરો
  • B
    સ્ફટિકમય સોડિયમ ક્લોરાઈડ
  • C
    બેરિયમ સલ્ફેટ
  • D
    પિગલિત પોટેશિયમ ક્લોરાઈડ

Explore More

Similar Questions

વિધાન : મંદન વધારતા,વિશિષ્ટ વાહકતા વધતી જાય છે.
કારણ : મંદન વધારતા,નિર્બળ વિદ્યુતવિભાજ્યના આયનીકરણની માત્રા વધે છે અને એકમ કદ દીઠ આયનોની સંખ્યા પણ વધે છે.

પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને જલીય $CuSO_4$ ના વિદ્યુત વિભાજન દરમિયાન $pH$ માં શું ફેરફાર થાય છે?

વિદ્યુતવિભાજન દરમિયાન,કેથોડ પર કઈ સ્પીસીઝ મુક્ત થાય છે?

$NaOH$ નું ઉત્પાદન બ્રાઈન દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે. પ્રક્રિયાની નીપજો કઈ છે?

$KCl \cdot MgCl_2 \cdot 6H_2O$ ના વિદ્યુતવિભાજનથી શું મળે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo