સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ આલ્કલાઈન હોય છે કારણ કે સોડિયમ કાર્બોનેટ એ નીચેનામાંથી કોનો ક્ષાર છે?

  • A
    નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝ
  • B
    પ્રબળ એસિડ અને પ્રબળ બેઈઝ
  • C
    નિર્બળ એસિડ અને પ્રબળ બેઈઝ
  • D
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ક્ષાર તેના જલીય દ્રાવણમાં વાદળી લિટમસને લાલ બનાવે છે?

જલવિભાજનમાં સંયોજન..... હોય છે.

એક નિર્બળ એસિડ,બેન્ઝોઇક એસિડનો $pK_a$ અને એક નિર્બળ બેઇઝ,એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો $pK_b$ અનુક્રમે $4.25$ અને $4.75$ છે. તો એમોનિયમ બેન્ઝોએટના $0.1 \ M$ દ્રાવણનો $pH$ કેટલો થશે?

નીચેનામાંથી કયા સંયોજનો જળવિભાજન પર બેઝિક દ્રાવણ આપે છે?
$(1)$ $NH_4Cl$
$(2)$ $K_2CO_3$
$(3)$ $Na_2B_4O_7 \cdot 10 H_2O$
$(4)$ $NaCl$

નીચેનામાંથી કયા $0.1 \ M$ સંયોજનના દ્રાવણની પ્રકૃતિ બેઝિક હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo