સોલ્વે એમોનિયા પદ્ધતિમાં,સોડિયમ બાયકાર્બોનેટનું અવક્ષેપન શાને કારણે થાય છે?

  • A
    $NH_3$ ની હાજરીને કારણે
  • B
    $CO_2$ સાથેની પ્રક્રિયાથી
  • C
    બ્રાઈન દ્રાવણ સાથેની પ્રક્રિયાથી
  • D
    $NaOH$ સાથે પ્રક્રિયાથી

Explore More

Similar Questions

$HCl$ ની હાજરીમાં,ગુણાત્મક વિશ્લેષણ દરમિયાન $H_2S$ એ Group-$2$ ના તત્વોનું અવક્ષેપન કરે છે પરંતુ Group-$4$ ના તત્વોનું નહીં. આ શેના કારણે છે?

કઈ જોડી સામાન્ય આયન અસર (common ion effect) દર્શાવશે?

સંતૃપ્ત $BaCl_2$ દ્રાવણમાં સાંદ્ર $HCl$ ઉમેરતા $BaCl_2$ ના અવક્ષેપ મળે છે; કારણ કે

નીચેનામાંથી કયા દ્રાવણમાં એસિટિક એસિડનું ટકાવાર વિયોજન મહત્તમ છે?

સામાન્ય આયન ઉમેરવાથી સંકીર્ણ આયનો બનતા ન હોય,ત્યારે આપેલ ક્ષારની દ્રાવ્યતા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo