નીચેનામાંથી કયા પરમાણુનું કદ સૌથી નાનું છે?

  • A
    $Mg$
  • B
    $Na$
  • C
    $Be$
  • D
    $Li$

Explore More

Similar Questions

$P$ ની એકલ સહસંયોજક ત્રિજ્યા $0.11 \ nm$ છે. $Cl$ ની એકલ સહસંયોજક ત્રિજ્યા કેટલી હશે?

Difficult
View Solution

નીચેના તત્વોની સહસંયોજક ત્રિજ્યા વધતી હોય તેવો સાચો ક્રમ ઓળખો: $(I) \ Ti, (II) \ Ca, (III) \ Sc$.

પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાનો અર્થ શું થાય છે?

$P^{3-}, S^{2-}, Ca^{2+}, K^{+}, Cl^{-}$ આયનો માટે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?

$Mg^{2+}, O^{2-}, Al^{3+}, F^{-}, Na^{+}$ અને $N^{3-}$ આયનો પૈકી,સૌથી મોટી કદ ધરાવતો આયન અને સૌથી નાનું કદ ધરાવતો આયન અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo