$47 \, ^oC$ તાપમાને $1 \, L$ ના પાત્રમાં $5 \, mol$ વાસ્તવિક વાયુ દ્વારા ઉદભવતું દબાણ ............. $atm$ હશે? $\left( a = 3.592 \, atm \, L^2 \, mol^{-2}, b = 0.0427 \, L \, mol^{-1} \right)$

  • A
    $149$
  • B
    $77.2$
  • C
    $47.4$
  • D
    $18.4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $n$ મોલ વાયુ માટે વાન્ડર વાલ્સ સમીકરણ દર્શાવે છે?

વાયુના અણુઓ વચ્ચે પ્રબળ અપાકર્ષી બળોનું વર્ચસ્વ ($Z =$ સંકોચનીયતા અવયવ)

વાન્ડર-વાલ્સ સમીકરણમાં કયું પદ વાયુમાં આકર્ષણ બળની હાજરી દર્શાવે છે?

વાયુઓના ગતિવાદની એક ધારણા એ છે કે વાયુના અણુઓ વચ્ચે કોઈ આકર્ષણ બળ હોતું નથી. આ ધારણા વાસ્તવિક વાયુઓ માટે લાગુ પડતી નથી તે દર્શાવતા પુરાવા જણાવો અને સમજાવો.

જો $STP$ પર વાયુનો સંકોચનીયતા અવયવ $(Z)$ એક કરતા ઓછો હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo