$27\,^{\circ}C$ તાપમાને $50 \, L$ ક્ષમતાવાળા પાત્રમાં $0.5 \, mol$ $O_2$ વાયુ $2 \, atm$ દબાણે ભરેલ છે. જો $O_2$ ના અડધા અણુઓ પાત્રમાંથી દૂર કરવામાં આવે,તો $O_2$ અણુઓની $rms$ ઝડપ........

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    બદલાશે નહીં
  • D
    પ્રથમ વધશે અને પછી ઘટશે

Explore More

Similar Questions

એક મોલ આદર્શ વાયુનો $RMS$ વેગ $(u_{rms})$ અલગ-અલગ તાપમાને માપવામાં આવ્યો અને નીચે મુજબનો આલેખ મેળવવામાં આવ્યો. આ સીધી રેખાનો ઢાળ $(m)$ શું છે?
($x$-અક્ષ $= T$ $(K)$; $y$-અક્ષ $= (u_{rms})^2$; $M =$ મોલર દળ; $R =$ વાયુ અચળાંક)

એક વાયુ માટે અલગ-અલગ તાપમાન $T_1$,$T_2$,$T_3$ પર નીચે મુજબનો આલેખ મળે છે. તાપમાનનો સાચો ક્રમ કયો છે? ($x$-અક્ષ $=$ વેગ; $y$-અક્ષ $=$ અણુઓની સંખ્યા)

આપેલી આકૃતિ ત્રણ અલગ-અલગ તાપમાન $T_1$,$T_2$ અને $T_3$ પર વાયુના આણ્વિક ઝડપનું મેક્સવેલ વિતરણ દર્શાવે છે. તાપમાનનો સાચો ક્રમ કયો છે?

આણ્વિય ઝડપના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?

નીચેના માટે સૂત્રો આપો:
$(i)$ અણુઓની સરેરાશ ઝડપ $(u_{av})$
$(ii)$ સૌથી વધુ સંભાવ્ય ઝડપ $(u_{mp})$
$(iii)$ સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ $(u_{rms})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo