આણ્વિય ઝડપના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $U_{rms} > \bar{v} > \alpha$
  • B
    $U_{rms} < \bar{v} < \alpha$
  • C
    $U_{rms} > \bar{v} < \alpha$
  • D
    $U_{rms} < \bar{v} > \alpha$

Explore More

Similar Questions

$27\,^oC$ તાપમાને આદર્શ વાયુના અણુઓનો સરેરાશ વેગ $0.3\,m/s$ છે. તો $927\,^oC$ તાપમાને સરેરાશ વેગ .......... $m/s$ થશે.

જો $27 ^\circ C$ તાપમાને $v_{rms}$ એ $30 R^{1/2}$ હોય,તો વાયુનું મોલર દળ કિલોગ્રામમાં ગણો.

જો $27 \, ^oC$ તાપમાને $N_2$ વાયુનો સરેરાશ વેગ $0.3 \, m/sec$ હોય,તો કેટલા $K$ તાપમાને સરેરાશ વેગ $0.6 \, m/sec$ થશે?

વાયુ અણુઓનો સરેરાશ વેગ ...... ને સમાન હોય છે.

એક સખત પાત્રમાં રાખેલા વાયુની રૂટ મીન સ્ક્વેર ઝડપ $(V_{rms})$ બમણી કરવા માટે નીચેનામાંથી કયો ફેરફાર કરી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo