એક મોલ આદર્શવાયુની આંતરિક ઉર્જા કેટલી હોય છે?

  • A
    $\frac{3}{2}RT$
  • B
    $\frac{1}{2}KT$
  • C
    $\frac{1}{2}RT$
  • D
    $\frac{3}{2}KT$

Explore More

Similar Questions

જો $T(K)$ તાપમાને $CH_4$ (મોલર દળ $= 16 \ g \ mol^{-1}$) ની ગતિઊર્જા $J$ માં $X$ હોય,તો તે જ તાપમાને $O_2$ (મોલર દળ $= 32 \ g \ mol^{-1}$) ની $J$ માં ગતિઊર્જા કેટલી હશે?

જો વાયુ અચળ તાપમાને વિસ્તરે છે,તો...

સમાન કદના બે ફ્લાસ્ક $A$ અને $B$ માં અનુક્રમે $100 \ K$ અને $200 \ K$ તાપમાને $H_2$ અને $CH_4$ વાયુઓનું સમાન દળ રહેલું છે. કુલ ગતિ ઊર્જા $(E)$ વિશે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$STP$ પર,$0.5 \ mol$ $H_2$ વાયુ અને $1 \ mol$ $He$ વાયુ:

આદર્શ વાયુની સરેરાશ $K.E.$ (ગતિઊર્જા) કેલરી પ્રતિ મોલમાં આશરે કેટલાની બરાબર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo