સમાન કદના બે ફ્લાસ્ક $A$ અને $B$ માં અનુક્રમે $100 \ K$ અને $200 \ K$ તાપમાને $H_2$ અને $CH_4$ વાયુઓનું સમાન દળ રહેલું છે. કુલ ગતિ ઊર્જા $(E)$ વિશે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $(E)_{H_2} = (E)_{CH_4}$
  • B
    $(E)_{H_2} = 2 \times (E)_{CH_4}$
  • C
    $(E)_{H_2} = 4 \times (E)_{CH_4}$
  • D
    $4 \times (E)_{H_2} = (E)_{CH_4}$

Explore More

Similar Questions

$SO_2$ નો $20 \ dm^3$ જથ્થો એક છિદ્રાળુ પડદામાંથી $20 \ s$ માં પ્રસરણ પામે છે. તો આજ સમાન પરિસ્થિતિમાં $30 \ s$ માં $O_2$ વાયુનો કેટલા $dm^3$ જથ્થો પ્રસરણ પામશે?

આદર્શ વાયુના ચોક્કસ દળને અચળ કદ પર ગરમ કરવામાં આવે છે. વાયુના નીચેનામાંથી કયા પરિમાણમાં વધારો થશે?

$27^{\circ} C$ તાપમાને $1$ મોલ $N_2$ ની ગતિઊર્જા $J$ માં કેટલી થાય? $\left( R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1} \right)$

$127 \ ^oC$ તાપમાને $4 \ mol$ $N_2$ વાયુની ગતિઊર્જા ............. $cal$ થશે.

નીચેનામાંથી કયું વાયુઓના ગતિવાદ (kinetic theory of gases) ની ધારણા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo