કાર્બન,નાઇટ્રોજન અને ઓક્સિજનના પરમાણુભાર અનુક્રમે $12, 14$ અને $16$ છે. નીચેનામાંથી કઈ વાયુની જોડી સમાન દરે પ્રસરણ પામશે?

  • A
    કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ
  • B
    કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન પેરોક્સાઇડ
  • C
    કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ
  • D
    કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ

Explore More

Similar Questions

નિષ્ક્રિય વાયુઓ માટે $\frac{C_p}{C_v}$ નો ગુણોત્તર કેટલો છે?

અચળ કદ પર આદર્શ વાયુમય તંત્ર દ્વારા કરવામાં આવતું દબાણ-કદ $(pV)$ કાર્ય કેટલું હોય છે? (જ્યાં $E$ એ તંત્રની આંતરિક ઉર્જા છે):

પ્રેશર કૂકરમાં રસોઈ ઝડપથી થાય છે,કારણ કે

$X \ mL$ $H_2$ વાયુ એક પાત્રમાં રહેલા છિદ્રમાંથી $5 \ s$ માં બહાર નીકળે છે (effuse થાય છે). સમાન પરિસ્થિતિમાં નીચે દર્શાવેલ વાયુના સમાન કદ માટે લાગતો સમય કેટલો હશે?

બે વાયુઓની ઘનતાનો ગુણોત્તર $1 : 16$ છે. તેમના પ્રસરણના દરનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo