જો પ્રોટોન અને ઈલેક્ટ્રોનનું રેખીય વેગમાન સમાન હોય,તો ઈલેક્ટ્રોનની સાપેક્ષે:

  • A
    પ્રોટોનની ગતિ ઊર્જા વધારે હોય છે.
  • B
    પ્રોટોનની દ બ્રોગ્લી તરંગ લંબાઈ વધારે હોય છે.
  • C
    પ્રોટોનની દ બ્રોગ્લી તરંગ લંબાઈ ઓછી હોય છે.
  • D
    પ્રોટોન અને ઈલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગ લંબાઈ સમાન હોય છે.

Explore More

Similar Questions

વેગ સાથે દળમાં થતા ફેરફારને અવગણતા,$E$ ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગલંબાઈ કોના પ્રમાણમાં હોય છે?

સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ પરમાણુનું કદ નક્કી કરવા માટે કેવી રીતે ઉપયોગી બન્યું છે?

Difficult
View Solution

$8.0 \times 10^{-31} \ kg$ દળ, $1.6 \times 10^{-19} \ C$ વિદ્યુતભાર અને $3 \ keV$ ગતિઊર્જા ધરાવતા વિદ્યુતભારિત કણની તરંગલંબાઈ કેટલી હશે ($\text{Å}$ માં)? (પ્લાન્ક અચળાંક, $h = 6.4 \times 10^{-34} \ Js$)

પ્રારંભિક ગતિઊર્જા $E$ અને ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ ધરાવતો એક મુક્ત કણ એવા વિસ્તારમાં પ્રવેશે છે જ્યાં તેની સ્થિતિઊર્જા $V$ છે. કણની નવી ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

$27^{\circ}C$ તાપમાને રહેલા હાઈડ્રોજન અને હિલીયમ પરમાણુની દ-બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર .....

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo