$1.5 \times 10^{13} \ Hz$ આવૃત્તિ ધરાવતા ફોટોનનું વેગમાન ....... છે.

  • A
    $3.3 \times 10^{-29} \ kg \ m/s$
  • B
    $3.3 \times 10^{-34} \ kg \ m/s$
  • C
    $6.6 \times 10^{-34} \ kg \ m/s$
  • D
    $6.6 \times 10^{-30} \ kg \ m/s$

Explore More

Similar Questions

એક બલ્બ $4500 \mathring A$ ની સરેરાશ તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. લેમ્પનું રેટિંગ $150 \text{ W}$ છે અને ઉર્જાના $8 \%$ ભાગનું પ્રકાશ તરીકે ઉત્સર્જન થાય છે. લેમ્પ દ્વારા પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે?

Difficult
View Solution

$v$ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઊર્જા અને વેગમાન કેટલું હોય છે?

જો $h$ પ્લાન્કનો અચળાંક હોય,તો $0.01 \ \mathring A$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું વેગમાન ......... છે.

$h\nu$ ઊર્જા ધરાવતા ફોટોનનું વેગમાન કેટલું હશે?

શૂન્ય સ્થિર દળ ધરાવતો કણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo