$1 \ keV$ ફોટોનની તરંગલંબાઈ $1.24 \times 10^{-9} \ m$ છે. $1 \ MeV$ ફોટોનની આવૃત્તિ કેટલી હશે?

  • A
    $1.24 \times 10^{15} \ Hz$
  • B
    $2.4 \times 10^{20} \ Hz$
  • C
    $1.24 \times 10^{18} \ Hz$
  • D
    $2.4 \times 10^{23} \ Hz$

Explore More

Similar Questions

બીજમાં રહેલા અવશિષ્ટ પ્રદેહ (nucellus) ને શું કહેવામાં આવે છે?

જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને $pH = 3$ અને $pH = 6$ ના બે દ્રાવણોમાં ડુબાડવામાં આવે અને ક્ષારસેતુ (salt bridge) જોડવામાં આવે,તો બનતા કોષનો $emf$ .......... $V$ છે.

નીચેનામાંથી કયું નુપૂરક (Annelida) સમુદાયનું લક્ષણ નથી?

$\cos \frac{2 \pi}{15} \cos \frac{4 \pi}{15} \cos \frac{8 \pi}{15} \cos \frac{14 \pi}{15}$ નું મૂલ્ય શું છે?

$10\,H$ ની એક આદર્શ કોઈલને $5\,\Omega$ ના અવરોધ અને $5\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જોડાણ કર્યાના $2\,s$ પછી,પરિપથમાં વહેતો પ્રવાહ એમ્પીયરમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo