ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનની જોડ, વિલિનીકરણ પામે ત્યારે બે $\gamma -$ ફોટોનનું ઉત્સર્જન થાય છે તો આ પ્રક્રિયામાં  વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે તે જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઈલેક્ટ્રોન અને પૉઝિટ્રોન, સરખી ઝડપથી એક્રીજ્ત તરફ ગતિ કરીને વિલિનીકરણ પામે છે ત્યારે તેમનું કુલ પ્રારંભિક વેગમાન $m v \hat{i}+m v(-\hat{i})=m v \hat{i}-m v \hat{i}=\overrightarrow{0}$

અત્રે ઉત્સર્જાતા બે $\gamma$-ફોટોનના વેગમાનો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુધ્ધ દિશામાં હોવાથી તેમનું કુલ અંતિમ વેગમાન $=\frac{h}{\lambda} \hat{i}+\frac{h}{\lambda}(-\hat{i})=\overrightarrow{0}$ થાય છે. આમ, કુલ વેગમાન અચળ રહેતું હોવાથી વેગમાનનું સંરક્ષણ થાય છે.

 

Similar Questions

$Z = 92$ ધરાવતું ન્યુક્લિયસ અનુક્રમે $\alpha$, $\alpha$, $\beta$-, $\beta$-, $\alpha$, $\alpha$, $\alpha$, $\alpha$, $\beta$-, $\beta$-, $\alpha$, $\beta^+$, $\beta^+$, $\alpha$, નું ઉત્સર્જન કરે છે, તો પરિણામી ન્યુક્લિયસનો $Z =$......

$ _{90}T{h^{228}} $ નું $ _{83}B{i^{212}} $ માં રૂપાંતર થાય છે,તો કેટલા $\alpha$ - અને $\beta$ -કણનું ઉત્સર્જન થાય?

મુક્ત ન્યૂટ્રોન, પ્રોટોનમાં ક્ષય પામે છે પરંતુ મુક્ત પ્રોટોન, ન્યૂટ્રોનમાં ક્ષય પામતો નથી. કારણ કે $.........$.

  • [JEE MAIN 2023]

$_{92}U^{235}$ ન્યુક્લિયસ ન્યુટ્રોનનું શોષણ કરે છે અને $_{54}Xe^{139} ,  _{38}Sr^{94}$ અને $X$ માં વિખંડિત થાય છે. તેથી $'X'$ નીપજ શું થશે?

સ્થિર ન્યુકિલયસ ( પરમાણુ દળાંક $=A$ ) $ \alpha $ -કણને $v$ વેગથી ઉત્સર્જન કરતું હોય તો ન્યુકિલયસનો વેગ કેટલો થાય?

  • [AIIMS 2004]