ફોટોઈલેક્ટ્રિક અસર માટેનું આઈન્સ્ટાઈનનું સમીકરણ $E_k = hf - \phi_0$ છે. આ સમીકરણમાં $E_k$ ........... દર્શાવે છે.

  • A
    ઉત્સર્જાતા બધા જ ઈલેક્ટ્રૉનની ગતિઊર્જા
  • B
    ઉત્સર્જાતા બધા જ ઈલેક્ટ્રૉનની સરેરાશ ગતિઊર્જા
  • C
    ઉત્સર્જાતા ઈલેક્ટ્રૉનની મહત્તમ ગતિઊર્જા
  • D
    ઉત્સર્જાતા ઈલેક્ટ્રૉનની ન્યુનતમ ગતિઊર્જા

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા શેના પર આધાર રાખતી નથી?

એક ફોટોસેલ $100 \ W$ ના મરક્યુરી સ્ત્રોત દ્વારા પ્રકાશિત થાય છે. તે $2271 \ \mathring A$ તરંગલંબાઇનો પારજાંબલી પ્રકાશ ઉત્સર્જિત કરે છે. જો સ્ટોપિંગ પોટેન્શિયલ $1.3 \ V$ હોય,તો ધાતુનું કાર્ય વિધેય $eV$ માં શોધો.

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $4.8 \ V$ છે. જો તે જ સપાટીને બમણી તરંગલંબાઈના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ $1.6 \ V$ થાય છે. તો,સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

હાઇડ્રોજન ડિસ્ચાર્જ ટ્યુબમાંથી આવતો પ્રકાશ ફોટોઇલેક્ટ્રિક સેલના કેથોડ પર આપાત થાય છે. કેથોડ સપાટીનું વર્ક ફંક્શન $4.2 \ eV$ છે. ફોટો-કરંટને શૂન્ય કરવા માટે,કેથોડની સાપેક્ષમાં એનોડનો વોલ્ટેજ ........... $V$ કરવો પડે.

શૂન્ય ફોટો-ઇલેક્ટ્રોન પ્રવાહ મેળવવા માટેનું રિટાર્ડિંગ પોટેન્શિયલ (સ્ટોપિંગ પોટેન્શિયલ):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo