બે ફોટોન, જેની પ્રત્યેકની ઊર્જા $2.5 \ eV$ છે, તે $4.5 \ eV$ કાર્ય વિધેય ધરાવતી ધાતુની સપાટી પર આપાત થાય છે. તો . . . . . . .

  • A
    ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા $0.5 \ eV$ છે.
  • B
    ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા $2 \ eV$ છે.
  • C
    ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા $0 \ \text{થી } 0.5 \ eV$ ની વચ્ચે છે.
  • D
    ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય નથી.

Explore More

Similar Questions

આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રિક સમીકરણ અનુસાર,ધાતુમાંથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા વિરુદ્ધ આપાત વિકિરણની આવૃત્તિનો આલેખ સુરેખ મળે છે,જેનો ઢાળ:

$\lambda$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશ $2.4 \text{ eV}$ વર્ક ફંક્શન $(\phi)$ ધરાવતી ધાતુની સપાટી પરથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે. આ ફોટોઈલેક્ટ્રોનને ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા હાઈડ્રોજન પરમાણુઓ સાથે અથડાવવામાં આવે છે. $\lambda$ નું મહત્તમ મૂલ્ય શોધો જેના માટે હાઈડ્રોજન પરમાણુનું આયનીકરણ થઈ શકે [લો, $hc = 1240 \text{ eV-nm}$]. ($\text{ nm}$ માં)

ફોટોઈલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ:

$300 \ nm$ તરંગલંબાઈ અને $1.0 \ W/m^2$ તીવ્રતાવાળો પારજાંબલી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય છે. જો આપાત ફોટોનના $1 \%$ ફોટોન વડે ફોટોઈલેક્ટ્રૉનનું ઉત્સર્જન થાય,તો $1 \ cm^2$ ક્ષેત્રફળવાળી સપાટી પરથી પ્રતિ સેકન્ડ ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રૉનની સંખ્યા શોધો.

જો $\lambda_1$ તરંગલંબાઈનો પ્રકાશ કોઈ ધાતુ પર આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા $E_1$ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલાઈને $\lambda_2$ થાય,તો ઈલેક્ટ્રોનની ગતિઊર્જા $E_2$ થાય છે. તો ધાતુનું કાર્યવિધેય (work function) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo