$27^{\circ}C$ તાપમાને ધાતુમાં રહેલા ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈને ધાતુમાં બે ઈલેક્ટ્રોન વચ્ચેના સરેરાશ અંતર $2 \times 10^{-10} \ m$ સાથે સરખાવતા,સરેરાશ અંતર અને દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર આશરે કેટલો મળે?

  • A
    $1.03$
  • B
    $0.03$
  • C
    $0.09$
  • D
    $1.08$

Explore More

Similar Questions

સમાન દળ ધરાવતા બે કણો $60^o$ ના ખૂણે સમાન ઝડપે ગતિ કરી રહ્યા છે. આ કણોની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. દ્રવ્યમાન કેન્દ્રના ફ્રેમમાં કણોની દ-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો.

$1.5 \times 10^8 \ m/s$ ના વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એક ફોટોન જેટલી છે. ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને ફોટોનની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે? (આપેલ છે: $c = 3 \times 10^8 \ m/s$)

જો ફોટોન,ઈલેક્ટ્રોન અને યુરેનિયમ ન્યુક્લિયસની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન હોય,તો કોની ઊર્જા સૌથી વધુ હશે?

$100 \ V$ ના વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ પ્રોટોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી છે?

$8.0 \times 10^{-31} \ kg$ દળ, $1.6 \times 10^{-19} \ C$ વિદ્યુતભાર અને $3 \ keV$ ગતિઊર્જા ધરાવતા વિદ્યુતભારિત કણની તરંગલંબાઈ કેટલી હશે ($\text{Å}$ માં)? (પ્લાન્ક અચળાંક, $h = 6.4 \times 10^{-34} \ Js$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo