$5, 10, 15, 20, \dots, 85$ અવલોકનો માટે મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન કેટલું થાય?

  • A
    $43.71$
  • B
    $21.17$
  • C
    $38.7$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

જ્યારે એક પાસાને $42$ વખત ઉછાળવામાં આવે છે,ત્યારે એવું જોવા મળે છે કે અંક $i$ ધરાવતી બાજુ $2i$ વખત આવે છે. આ અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો.

જ્યારે $n$ એ બેકી સંખ્યા હોય ત્યારે પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહ માટે મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન શોધો.

અસતત માહિતી $2, 3, 5, 7, 11, 13, 17, 19, 22$ માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો.

નીચે આપેલા ડેટા માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો.
મેળવેલ ગુણ$10-20$$20-30$$30-40$$40-50$$50-60$$60-70$$70-80$
વિદ્યાર્થીઓની સંખ્યા$2$$3$$8$$14$$8$$3$$2$

આપેલ માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો:
$x_i$$10$$30$$50$$70$$90$
$f_i$$4$$24$$28$$16$$8$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo