બે પાસાઓને ફેંકવાથી એક યુગ્મ મળવાની સંભાવના કેટલી?
$\frac{2}{3}$
$\frac{1}{6}$
$\frac{5}{6}$
$\frac{5}{{36}}$
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :
પરસ્પર નિવારક છે, પરંતુ નિઃશેષ ન હોય તેવી બે ઘટનાઓ
એક પ્રયોગમાં એક પાસો ફેંકવામાં આવે છે અને જો પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે તો એક સિક્કો એક વાર ઉછાળવામાં આવે છે. જો પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે તો સિક્કાને બે વાર ઉછાળે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ લખો.
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :
પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ
એક સિક્કાને ત્રણવાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનો વિચાર કરો :
$A :$ ‘કોઈ છાપ મળતી નથી,
$B :$ ‘એક જ છાપ મળે છે અને
$C:$ “ઓછામાં ઓછી બે છાપ મળે છે”.
શું આ પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓનો ગણ છે ?
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :
પરસ્પર નિવારક અને નિઃશેષ ત્રણ ઘટનાઓ