$75\%$ કેસમાં $A$ સાચું બોલે છે અને $80\%$ કેસમાં $B$ સાચું બોલે છે. તેઓની એકબીજા વિરૂદ્ધ સમાન સત્ય માટે પ્રતિભાવ આપવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $7/20$

  • B

    $13/20$

  • C

    $3/20$

  • D

    $1/5$

Similar Questions

બે સિક્કા પાંચ વાર ઉછાળવામાં આવે છે. હેડ (છાપ)ની સંખ્યા અયુગ્મ મળવાની સંભાવના કેટલી થાય ?

પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યા પૈકી ત્રણ ભિન્ન સંખ્યા પસંદ કરવામાં આવે, તો પસંદ કરેલી સંખ્યાઓ $2$ અને $3$ બંને વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?

જો પ્રથમ $20$ પ્રાક્રૂતિક સંખ્યાઓના ગણમાંથી કોઇ પણ ચાર ભિન્ન સંખ્યા પસંદ કરવામા આવે તો તેમાંથી કોઇ પણ બે ક્રમિક સંખ્યા ન હોય તેની સંભાવના મેળવો.

ચાર પત્રો અને ચાર પરબિડીયા છે. પરબિડીયામાં યાર્દચ્છિક રીતે પત્રો મૂકતાં બધા પત્રો ખોટા પરબિડીયામાં મૂકેલા છે. તેની સંભાવના શોધો.

$30$ ક્રમિક સંખ્યાઓમાંથી $2$ સંખ્યાઓ યાર્દચ્છિક રીતે પસંદ કરતાં તેમનો સરવાળો અયુગ્મ હોય તેની સંભાવના.......... છે.