ત્રણ સમતોલ પાસાને ફેંકવાના પ્રયોગમાં સરવાળો $16 $ મળે તેની સંભાવના …….. છે.

  • A

    $\frac{1}{{36}}$

  • B

    $\frac{1}{{18}}$

  • C

    $\frac{1}{{72}}$

  • D

    $\frac{1}{9}$

Similar Questions

નીચે પ્રત્યેક પ્રયોગ માટે યોગ્ય નિદર્શાવકાશ દર્શાવો :

એક છોકરાના ખિસ્સામાં $Rs.1$ નો સિક્કો, $Rs. 2$ નો સિક્કો અને $Rs. 5$ નો સિક્કો છે. તે એક પછી એક બે સિક્કા ખિસ્સામાંથી બહાર કાઢે છે. 

જો જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમમાં જાણવામાં આપણી રુચિ હોય તો તેનો નિદર્શાવકાશ શું થશે ? 

સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું એક્કો ન હોય  તેની સંભાવના મેળવો 

એક પાસાને ફેકવાના પ્ર્યોગનો વિચાર કરીએ. એક અવિભાજય પૂર્ણાક મળે તેને ઘટના $A$ અને એક અયુગ્મ પૂર્ણાક પ્રાપ્ત થાય તેને ધટના $B$ તરીકે દર્શાવવામાં આવેલ છે. આપેલ ધટનાઓ $A$ નહિ મેળવો.

એક સિક્કો ઉછાળવામાં આવે છે. જો પરિણામ છાપ મળે તો પાસો ફેંકવામાં આવે છે. જો પાસા પર યુગ્મ સંખ્યા દેખાય તો પાસાને ફરીથી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું છે ?