જો $A, B, C$ એ ત્રણ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે . બે વિધાનો ${S_1}$ અને ${S_2}$ એ . .
${S_1}\,\,:\,\,A$ અને $B \cup C$ એ નિરપેક્ષ થાય
${S_2}\,\,:\,\,A$ અને $B \cap C$ એ નિરપેક્ષ થાય . તો . .
બંને ${S_1}$ અને ${S_2}$ એ સત્ય થાય .
માત્ર ${S_1}$ એ સત્ય થાય
માત્ર ${S_2}$ એ સત્ય થાય
${S_1}$ કે ${S_2}$ પૈકી કોઈપણ સત્ય નથી.
જો પાંચ ઘોડા વચ્ચે રેસ રાખવામાં આવે છે.જો શ્રિમાન $A$ એ યાદ્રચ્છિક રીતે બે ઘોડા પસંદ કરી તેના પર શરત લગાવે છે.શ્રિમાન $A$ એ પસંદ કરેલા ઘોડામાંથી રેસ જીતે તેની સંભાવના મેળવો.
ડોકટર, નવેમ્બર માસમાં દર્દીં માટે તારીખ નક્કી કરે છે. જો તારીખ $5$ અથવા $6$ નો ગુણાંક હોવાની સંભાવના કેટલી થાય ?
નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક પરીક્ષણમાં બે બાળકોવાળાં કુટુંબો પૈકી પ્રત્યેકમાં છોકરા-છોકરીઓની સંખ્યા નોંધવામાં આવે છે.
બે પાસાઓ (એક વાદળી અને બીજો લાલ)ને ફેંકવાના પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શાવકાશ શોધો. વળી, આ નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા શોધો.
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું કાળા રંગનું હોય તેની સંભાવના મેળવો