જો $a < b < c < d$ હોય,તો $(x - a)(x - c) + 2(x - b)(x - d) = 0$ સમીકરણના બીજ કેવા પ્રકારના હશે?

  • A
    વાસ્તવિક અને સમાન
  • B
    વાસ્તવિક અને ભિન્ન
  • C
    કાલ્પનિક
  • D
    સંમેય

Explore More

Similar Questions

જો સમીકરણ $x^5-3x^4-5x^3+27x^2-32x+12=0$ ના બીજ પુનરાવર્તિત હોય,તો આ સમીકરણના પુનરાવર્તિત ન હોય તેવા બીજને ભાગતી અવિભાજ્ય સંખ્યા કઈ છે?

જો સમીકરણ $x^2 + kx - 24 = 0$ નું એક બીજ $3$ હોય,તો $3$ એ નીચેનામાંથી કયા સમીકરણનું પણ બીજ છે?

સમીકરણ $x - \frac{2}{x - 1} = 1 - \frac{2}{x - 1}$ ના કેટલા બીજ છે?

જો $a < b < c < d$ હોય,તો સમીકરણ $(x - a)(x - c) + 2(x - b)(x - d) = 0$ ના બીજ કેવા હશે?

જો સમીકરણ $x^2 - (3k - 1)x + 2k^2 + 2k = 0$ ના બીજ સમાન હોય,તો $k$ ની કિંમત ..... થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo