જો $\Delta ABC$ ના શિરોબિંદુઓના સ્થાન સદિશ $2\hat{i} + 4\hat{j} - \hat{k}$,$4\hat{i} + 5\hat{j} + \hat{k}$ અને $3\hat{i} + 6\hat{j} - 3\hat{k}$ હોય,તો નીચેનામાંથી કયો ખૂણો કાટખૂણો છે?

  • A
    $\angle A$
  • B
    $\angle B$
  • C
    $\angle C$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

ધારો કે $a, b, c$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓના સ્થાન સદિશો છે. ત્રિકોણ $ABC$ નું સદિશ ક્ષેત્રફળ શું છે?

જો $\vec{a}$ અને $\vec{b}$ બે સદિશો એવા હોય કે જેથી $|\vec{a}|=3, |\vec{b}|=4, |\vec{a}+\vec{b}|=\sqrt{37}, |\vec{a}-\vec{b}|=k$ અને $\vec{a}$ તથા $\vec{b}$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો $\frac{4}{13}(k \sin \theta)^2$ ની કિંમત શોધો.

બિંદુઓ $P(1, -1, 3)$ અને $Q(2, -4, 11)$ ને જોડતા રેખાખંડનો,બિંદુઓ $A(-1, 2, 3)$ અને $B(3, -2, 10)$ ને જોડતી રેખા પરનો પ્રક્ષેપ શોધો.

જો $\vec{a}, \vec{b}, \vec{c}$ અને $\vec{d}$ એકમ સદિશો હોય કે જેથી $(\vec{a} \times \vec{b}) \cdot (\vec{c} \times \vec{d}) = 1$ અને $\vec{a} \cdot \vec{c} = \frac{1}{2}$ થાય,તો:

જો $\overline{a}$ અને $\overline{b}$ બે એકમ સદિશો હોય કે જેથી $\overline{a}+2\overline{b}$ અને $5\overline{a}-4\overline{b}$ એકબીજાને લંબ હોય,તો $\overline{a}$ અને $\overline{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo