જો સમગુણોત્તર શ્રેણીનું $p^{th}$,$q^{th}$ અને $r^{th}$ મું પદ અનુક્રમે $a$,$b$ અને $c$ હોય,તો સદિશ $\vec{u} = (\log a)\hat{i} + (\log b)\hat{j} + (\log c)\hat{k}$ અને $\vec{v} = (q - r)\hat{i} + (r - p)\hat{j} + (p - q)\hat{k}$ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\frac{\pi}{3}$
  • B
    $\frac{\pi}{6}$
  • C
    $\pi$
  • D
    $\frac{\pi}{2}$

Explore More

Similar Questions

જો $\vec{a}$ અને $\vec{b}$ એકમ સદિશો હોય કે જેથી સદિશ $\vec{a} + 3\vec{b}$ એ $7\vec{a} - 5\vec{b}$ ને લંબ હોય,તો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

ધારો કે $\bar{a} = a_1 \hat{i} + a_2 \hat{j} + a_3 \hat{k}$,જ્યાં $a_1, a_2, a_3$ અને $|\bar{a}|$ સંમેય સંખ્યાઓ છે. જો $\bar{a}$ એ $\bar{b} = \sqrt{2} \hat{i} + 3 \sqrt{2} \hat{j} + 4 \hat{k}$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે,તો $\bar{a}$ કયા સમતલમાં આવેલું છે?

જો $\vec{a}=\alpha \hat{i}+\beta \hat{j}+\gamma \hat{k}$ ના $\vec{b}=3 \hat{i}+\hat{j}-\hat{k}$ ની દિશામાં અને લંબ ઘટકો અનુક્રમે $\frac{16}{11}(3 \hat{i}+\hat{j}-\hat{k})$ અને $\frac{1}{11}(-4 \hat{i}-5 \hat{j}-17 \hat{k})$ હોય,તો $\alpha^2+\beta^2+\gamma^2$ ની કિંમત શોધો:

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$|\overline{AB}| = a$,$|\overline{AD}| = b$ અને $|\overline{AC}| = c$ હોય,તો $\overline{DA} \cdot \overline{AB}$ નું મૂલ્ય શોધો.

જો $\overline{a}=2 \hat{i}+3 \hat{j}+2 \hat{k}$,$\overline{b}=2 \hat{i}+\hat{j}-\hat{k}$ અને $\overline{c}=\hat{i}+3 \hat{j}$ એવા સદિશો હોય કે જેથી $(\overline{a}+\lambda \overline{b})$ એ $\overline{c}$ ને લંબ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo