ધારો કે $a = 2i + j + k$,$b = i + 2j - k$ અને એકમ સદિશ $c$ સમતલીય છે. જો $c$ એ $a$ ને લંબ હોય,તો $c = \dots$

  • A
    $\frac{1}{\sqrt{2}} (-j + k)$
  • B
    $\frac{1}{\sqrt{3}} (i - j - k)$
  • C
    $\frac{1}{\sqrt{5}} (i - 2j)$
  • D
    $\frac{1}{\sqrt{3}} (i - j + k)$

Explore More

Similar Questions

જો $\vec{l}, \vec{m}, \vec{n}$ સમતલીય સદિશો હોય,તો $\lambda$ ના કયા મૂલ્ય માટે $\vec{l} - 2\vec{m} + 3\vec{n}$,$2\vec{l} + \lambda\vec{m} - 4\vec{n}$ અને $-7\vec{m} + 10\vec{n}$ સ્થાન સદિશો ધરાવતા બિંદુઓ સમરેખ થાય?

Difficult
View Solution

ત્રિકોણ $ABC$ માં,$D$ અને $E$ એ બાજુઓ $BC$ અને $CA$ ને અનુક્રમે $2:1$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે. જો $P$ એ $AD$ અને $BE$ નું છેદબિંદુ હોય,તો $P$ એ $AD$ ને કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે?

જો $\overline{a}$ અને $\overline{b}$ બે એકમ સદિશો હોય કે જેથી $5 \overline{a} + 4 \overline{b}$ અને $\overline{a} - 2 \overline{b}$ એકબીજાને લંબ હોય,તો $\overline{a}$ અને $\overline{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

ધારો કે $A=(3,4,0), B=(4,4,4), C=(-6,2,3)$ અને $D=(1,1,2)$ છે. જો $\theta$ એ રેખાઓ $AB$ અને $CD$ વચ્ચેનો લઘુકોણ હોય,તો $\cos \theta=$

જો $\vec{a}=2 \hat{i}+2 \hat{j}+3 \hat{k}, \vec{b}=-\hat{i}+2 \hat{j}+\hat{k}$ અને $\vec{c}=3 \hat{i}+\hat{j}$ એવા સદિશો હોય કે જેથી $\vec{a}+\lambda \vec{b}$ એ $\vec{c}$ ને લંબ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo