$m$ ની કઈ કિંમત માટે સદિશો $2\bar{i} - m\bar{j} + 3m\bar{k}$ અને $(1 + m)\bar{i} - 2m\bar{j} + \bar{k}$ વચ્ચે બનતો ખૂણો લઘુકોણ હોય?

  • A
    $\forall m \in R$
  • B
    $m < -2$ અથવા $m > -\frac{1}{2}$
  • C
    $m = -\frac{1}{2}$
  • D
    $m \in [-2, -\frac{1}{2}]$

Explore More

Similar Questions

જો $S$ એ પરિકેન્દ્ર,$O$ એ લંબકેન્દ્ર અને $G$ એ ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર હોય,તો નીચે આપેલ List-$I$ ની વસ્તુઓને List-$II$ ની વસ્તુઓ સાથે જોડો.
| List-$I$ | List-$II$ |
| :--- | :--- |
| $(i)$ $\vec{SA} + \vec{SB} + \vec{SC}$ | $(A)$ $2\vec{OS}$ |
| (ii) $\vec{GA} + \vec{GB} + \vec{GC}$ | $(B)$ $\frac{2}{3}\vec{OS}$ |
| (iii) $\vec{OA} + \vec{OB} + \vec{OC}$ | $(C)$ $\vec{0}$ |
| (iv) $\vec{OG}$ | $(D)$ $\vec{SO}$ |
| | $(E)$ $\vec{OS}$ |

$\vec{a}, \vec{b}, \text{ અને } \vec{c}$ એ ત્રણ સદિશો છે કે જેથી $|\vec{a}|=3, |\vec{b}|=5, |\vec{c}|=7$ થાય. જો $\vec{a}, \vec{b}, \vec{c}$ અનુક્રમે સદિશો $\vec{b}+\vec{c}, \vec{c}+\vec{a}, \vec{a}+\vec{b}$ ને લંબ હોય,તો $\sqrt{|\vec{a}+\vec{b}+\vec{c}|^2-2} = $

જો લંબચોરસની પાસપાસેની બાજુઓ $\bar{a}=5\bar{m}-3\bar{n}$,$\bar{b}=-\bar{m}-2\bar{n}$ હોય અને બીજા લંબચોરસની પાસપાસેની બાજુઓ $\bar{c}=-4\bar{m}-\bar{n}$,$\bar{d}=-\bar{m}+\bar{n}$ હોય,તો સદિશો $\bar{x}=\frac{\bar{a}+\bar{c}+\bar{d}}{3}$ અને $\bar{y}=\frac{\bar{c}+\bar{d}}{5}$ વચ્ચેનો ખૂણો શોધો.

જો $a \cdot i = 4$ હોય,તો $(a \times j) \cdot (2j - 3k) = $

ચાર બિંદુઓ $i + j - k$,$2i + 3j$,$3i + 5j - 2k$ અને $k - j$ દ્વારા બનતી આકૃતિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo