સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો $2n^2 + 5n$ હોય, તો તેનું $n$ મું પદ......... છે.

  • A

    $4n + 3$

  • B

    $4n + 5$

  • C

    $4n + 6$

  • D

    $4n + 7$

Similar Questions

$7$ અને $71$ વચ્ચે $n$ સમાંતર મધ્યકો આવેલા છે. જો $5$ મો સમાંતર મધ્યક $27$ હોય તો $n=......$

જો $a_1, a_2, .. a_{24}$ સમાંતર શ્રેણીમાં હોય અને $a_1 + a_5 + a_{10} + a_{15} + a_{20} + a_{24} = 225$ થાય, તો આ સમાંતર શ્રેણીના $24$ પદોનો સરવાળો કેટલો થાય ?

અહી $a_1, a_2, a_3 \ldots$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી $\sum_{ k =1}^{12} a _{2 k -1}=-\frac{72}{5} a _1, a _1 \neq 0$. જો $\sum_{ k =1}^{ n } a _{ k }=0$ હોય તો $n$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2025]

$f(x)$ એ દ્વિઘાત બહુપદી છે. જો $f(1) = f(-1)$ અને $a, b, c$ સમાંતર શ્રેણી બનાવે તો $f'(a), f'(b) ,f'(c)$ પણ..... શ્રેણી બનાવે.

ત્રણ ધન પુર્ણાકો $p, q, r \quad x^{p q^2}=y^{q r}=z^{p^2 r}$ અને $r = pq +1$ એવા છે કે જેથી $3,3 \log _y x, 3 \log _z y , 7 \log _x z$ સમાંતર શ્રેણીમાં (જ્યાં સામાન્ય તફાવત $\frac{1}{2}$ છે.) તો $r-p-q=..........$

  • [JEE MAIN 2023]