યંગના બે સ્લિટના પ્રયોગમાં,જે બિંદુએ પથ તફાવત $\lambda$ છે ત્યાં તીવ્રતા $K$ છે. તો જે બિંદુએ પથ તફાવત $\lambda / 4$ હોય ત્યાં તીવ્રતા કેટલી હશે?

  • A
    $K/4$
  • B
    $K/2$
  • C
    $K$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$Y.D.S.E.$ માં,સ્લિટ્સ $0.2 \, cm$ દૂર છે અને પીળા પ્રકાશ $(\lambda = 600 \, nm)$ દ્વારા પ્રકાશિત થાય છે. જો આખી સિસ્ટમને $\mu = \frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડવામાં આવે,તો સ્લિટ્સના સમતલથી $1 \, m$ દૂર રાખેલા પડદા પર ફ્રિન્જની પહોળાઈ કેટલી હશે ($, mm$ માં)?

યંગના બે સ્લિટના પ્રયોગમાં કેન્દ્રીય મહત્તમની તીવ્રતા $I_0$ છે. જો તેમાંથી એક સ્લિટને બંધ કરી દેવામાં આવે,તો કેન્દ્રીય મહત્તમની તીવ્રતા .....

$YDSE$ માં,જો સ્લિટ્સની પહોળાઈ અસમાન હોય તો:

જો પડદા પરના બિંદુનો બે સુસંબદ્ધ ઉદગમોથી પથ તફાવત અચળ હોય, તો પડદા પરના તે બિંદુના ગતિપથનો આકાર શું હશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,$\lambda = 5890 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરતા શલાકાની કોણીય પહોળાઈ $0.20^\circ$ છે. જો કોણીય પહોળાઈ $10\%$ વધારવી હોય,તો તરંગલંબાઈમાં .......... $\mathring{A}$ નો વધારો કરવો પડે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo