યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,$5890 \ \mathring A$ તરંગલંબાઇ ધરાવતા સોડિયમ પ્રકાશ માટે ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.20^o$ છે. જો આખી સિસ્ટમને પાણીમાં ડૂબાડવામાં આવે,તો ફ્રિન્જની કોણીય પહોળાઈ ....$^o$ થશે.

  • A
    $0.11$
  • B
    $0.15$
  • C
    $0.22$
  • D
    $0.30$

Explore More

Similar Questions

વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરવા માટે સોડિયમ પ્રકાશ $(\lambda = 6 \times 10^{-7} \ m)$ નો ઉપયોગ થાય છે. અવલોકિત ફ્રિન્જની પહોળાઈ $0.12 \ mm$ છે. બે તરંગ શ્રેણીઓ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,$\lambda = 500\, nm$ છે. $d = 1\, mm$ અને $D = 1\, m$ છે. તો મધ્યસ્થ અધિકતમથી તે ન્યૂનતમ અંતર શોધો જ્યાં તીવ્રતા મહત્તમ તીવ્રતા કરતાં અડધી હોય:

Difficult
View Solution

બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $1 \ mm$ છે. પડદો ઉદગમોથી $1 \ m$ ના અંતરે મૂકવામાં આવ્યો છે. જો ત્રીજી પ્રકાશિત શલાકાનું અંતર મધ્યસ્થ શલાકાથી $1.2 \ mm$ હોય, તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,મહત્તમ તીવ્રતા $I_0$ છે. જો એક સ્લિટ બંધ કરવામાં આવે,તો નવી મહત્તમ તીવ્રતા કેટલી થશે?

વ્યતિકરણ શલાકાઓ (interference fringes) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo