તરંગ માટે પથતફાવત $x$ છે. તેને અનુરૂપ કળા તફાવત ...... છે.

  • A
    $\frac{2\pi x}{\lambda}$
  • B
    $\frac{2\pi \lambda}{x}$
  • C
    $\frac{\pi x}{\lambda}$
  • D
    $\frac{\pi \lambda}{x}$

Explore More

Similar Questions

$-z$ દિશામાં ગતિ કરતું તરંગ,જેનું $x$ દિશામાં સ્થાનાંતર $1 \ m$,તરંગલંબાઈ $\pi \ m$ અને આવૃત્તિ $\frac{1}{\pi} \ Hz$ છે,તેને નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા દર્શાવી શકાય?

Difficult
View Solution

એક ખેંચાયેલી દોરી પર ગતિ કરતા લંબગત તરંગની ઝડપ $30 \ m/s$ અને આવૃત્તિ $250 \ Hz$ છે. તે જ ક્ષણે દોરી પરના $10 \ cm$ દૂર આવેલા બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

$y_1 = 10^{-6} \sin [100t + (x/50) + 0.5] \, m$ અને $y_2 = 10^{-6} \cos [100t + (x/50)] \, m$ દ્વારા દર્શાવવામાં આવતા બે તરંગો વચ્ચેનો કળા તફાવત (phase difference) આશરે .... $rad$ છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે.

એક લંબગત તરંગ $y = \frac{10}{\pi} \sin \left( \frac{2\pi}{T}t - \frac{2\pi}{\lambda}x \right)$ દ્વારા દર્શાવવામાં આવે છે. તરંગલંબાઈના કયા મૂલ્ય માટે તરંગનો વેગ એ કણના મહત્તમ વેગ કરતા બમણો હશે ($cm$ માં)?

તરંગ $y(x, t) = 3.0 \sin (36 t + 0.018 x + \pi / 4)$ માટે,$x = 0, 2$ અને $4 \; cm$ માટે સ્થાનાંતર $(y)$ વિરુદ્ધ સમય $(t)$ ના આલેખ દોરો. આ આલેખનો આકાર કેવો છે? પ્રગામી તરંગમાં દોલિત ગતિ કઈ બાબતોમાં એક બિંદુથી બીજા બિંદુએ અલગ પડે છે: કંપવિસ્તાર,આવૃત્તિ કે કળા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo