એક સ્લિટ દ્વારા થતા ફ્રોનહોફર વિવર્તનમાં,$n$ માં ક્રમના ન્યૂનત્તમ માટે પથ તફાવત શોધો.

  • A
    $n\lambda$
  • B
    $2n\lambda$
  • C
    $\frac{(2n - 1)\lambda}{2}$
  • D
    $(2n - 1)\lambda$

Explore More

Similar Questions

$a$ પહોળાઈની સ્લિટને $6500 Å$ તરંગલંબાઈના લાલ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો પ્રથમ વિવર્તન ન્યૂનતમ $30^{\circ}$ પર મળતું હોય,તો $a$ નું મૂલ્ય કેટલું હશે?

$600 \,nm$ તરંગલંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશનો સમાંતર કિરણપુંજ $0.4 \,mm$ પહોળાઈની એક સ્લિટમાંથી પસાર થાય છે. દ્વિતીય ક્રમના ન્યૂનતમ માટે કોણીય વિચલન $...... \times 10^{-3} \,rad$ હશે.

એક સાંકડી સ્લિટ પર વાદળી પ્રકાશ આપાત કરીને વિવર્તન ભાત મેળવવામાં આવે છે. જો વાદળી પ્રકાશને લાલ પ્રકાશ દ્વારા બદલવામાં આવે,તો:

વિવર્તન (Diffraction) એટલે શું? તેની શોધ કોણે કરી હતી? કયા પ્રકારના તરંગોમાં વિવર્તનની ઘટના જોવા મળે છે?

$DVD$ એ $CD$ કરતા લગભગ $30$ ગણી વધુ માહિતી કેમ સંગ્રહિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo