સામાન્ય રીતે વિવર્તન ભાત જોવા માટે રાતા પ્રકાશનો ઉપયોગ થાય છે. જો રાતા પ્રકાશના સ્થાને લીલા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે,તો વિવર્તન ભાત.....

  • A
    વધારે દેખાશે
  • B
    નજીક આવશે (સંકોચાશે)
  • C
    દૂર જશે (વિસ્તરશે)
  • D
    દેખાશે નહીં

Explore More

Similar Questions

એક સ્લીટ વડે મળતી વિવર્તન શલાકાઓ.....

એક સ્લિટ વડે થતા વિવર્તનના પ્રયોગમાં,$\lambda_1 = 660 \ nm$ તરંગલંબાઈ માટેનું પ્રથમ ન્યૂનત્તમ,$\lambda_2$ તરંગલંબાઈ ધરાવતા પ્રથમ અધિકતમ પર સંપાત થાય છે. $\lambda_2$ નું મૂલ્ય $nm$ માં શોધો.

Difficult
View Solution

$0.014 \ mm$ પહોળાઈની એક સ્લિટ પર એકવર્ણી પ્રકાશ આપાત થાય છે. અવલોકિત બીજી પ્રકાશિત રેખાનું કોણીય સ્થાન $2.81^{\circ}$ છે. તો આપાત પ્રકાશની તરંગલંબાઈ શોધો. $\left[\sin \left(2.81^{\circ}\right)=0.049072\right]$ ($Å$ માં)

એક સ્લિટ પર વિવર્તનના પ્રયોગમાં,જો સ્લિટની પહોળાઈ ઘટાડવામાં આવે,તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ

$500\; nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશનો સમાંતર કિરણપુંજ એક સાંકડી સ્લિટ પર આપાત થાય છે અને પરિણામી વિવર્તન ભાત $1\; m$ દૂર રહેલા પડદા પર જોવા મળે છે. એવું અવલોકન કરવામાં આવે છે કે પ્રથમ ન્યૂનતમ પડદાના કેન્દ્રથી $2.5\; mm$ ના અંતરે છે. સ્લિટની પહોળાઈ શોધો. ($; mm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo