વ્યતિકરણના પ્રયોગમાં,$700 \, nm$ તરંગલંબાઈના પ્રકાશ વડે ત્રીજી પ્રકાશિત શલાકા મેળવવામાં આવે છે. તે જ બિંદુએ પાંચમી પ્રકાશિત શલાકા મેળવવા માટે તરંગલંબાઈનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $500$
  • B
    $630$
  • C
    $750$
  • D
    $420$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે,તો ફ્રિન્જની પહોળાઈ:

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જ્યારે એક કિરણના માર્ગમાં $1.5$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ મૂકવામાં આવે છે,ત્યારે ફ્રિન્જ $x$ અંતર જેટલી સ્થાનાંતરિત થાય છે. જ્યારે આ પ્લેટને સમાન જાડાઈની બીજી પ્લેટ દ્વારા બદલવામાં આવે છે,ત્યારે ફ્રિન્જનું સ્થાનાંતર $(3/2)x$ થાય છે. બીજી પ્લેટનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,બે સમાન સ્ત્રોતોમાંથી આવતો પ્રકાશ પડદા પર સંપાત થાય છે. પડદા પરના એક બિંદુએ પહોંચતા બે પ્રકાશ તરંગો વચ્ચેનો પથ તફાવત $\frac{7 \lambda}{4}$ છે. આ બિંદુએ ફ્રિન્જની તીવ્રતાનો મહત્તમ ફ્રિન્જ તીવ્રતા સાથેનો ગુણોત્તર કેટલો થાય?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,દરેક વ્યક્તિગત સ્લિટ દ્વારા ઉત્પન્ન થતી તીવ્રતા $I_0$ છે. બે સ્લિટ વચ્ચેનું અંતર $2 \ mm$ છે. સ્લિટથી પડદાનું અંતર $10 \ m$ છે. પ્રકાશની તરંગલંબાઇ $6000 \ \mathring{A}$ છે. એક સ્લિટની સામે પડદા પર પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

$\lambda_1 = 8 \times 10^{-5} \ cm$ અને $\lambda_2 = 6 \times 10^{-5} \ cm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના સમતલ તરંગો યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. જો $n_1$ એ $\lambda_1$ તરંગલંબાઈના પ્રકાશને કારણે મળતી $n_1$ મી અપ્રકાશિત શલાકા દર્શાવે છે જે $\lambda_2$ તરંગલંબાઈના પ્રકાશને કારણે મળતી $n_2$ મી પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo