જો ઉદગમસ્થાન અને પડદા વચ્ચેનું અંતર $2\%$ વધારવામાં આવે,તો પડદા પરની તીવ્રતા પર શી અસર થશે?

  • A
    $4\%$ જેટલી વધશે.
  • B
    $2\%$ જેટલી વધશે.
  • C
    $2\%$ જેટલી ઘટશે.
  • D
    $4\%$ જેટલી ઘટશે.

Explore More

Similar Questions

એક સપાટી પર પરાવર્તન પામ્યા પછી,ધ્વનિની તીવ્રતામાં $20 \%$ નો ઘટાડો જોવા મળે છે. જો $A$ એ આપાત ધ્વનિ તરંગોનો કંપવિસ્તાર હોય,તો પરાવર્તિત ધ્વનિ તરંગોનો કંપવિસ્તાર કેટલો હશે?

વિધાન-$1$: $y_1(x, t) = 2a \sin(\omega t - kx)$ અને $y_2(x, t) = a \sin(2\omega t - 2kx)$ સમીકરણો દ્વારા આપવામાં આવતા બે લંબગત તરંગોની તીવ્રતા સમાન હશે.
વિધાન-$2$: સમાન માધ્યમમાં આપેલી આવૃત્તિના તરંગોની તીવ્રતા માત્ર કંપવિસ્તારના વર્ગના પ્રમાણમાં હોય છે.

એક વ્યક્તિ સામાન્ય રીતે બોલતી વખતે $1 \ m$ ના અંતરે $40 \ dB$ ની ધ્વનિ તીવ્રતા ઉત્પન્ન કરે છે. જો સ્પષ્ટ સંભળાય તે માટેની લઘુત્તમ તીવ્રતા $20 \ dB$ હોય,તો તે વ્યક્તિને સ્પષ્ટ રીતે સાંભળી શકાય તેવું મહત્તમ અંતર ... $m$ છે.

જો તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $2:1$ હોય,તો તેમની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

એક બિંદુવત ઉદગમ $1 \text{ m}$ ના અંતરે $16 \times 10^{-8} \text{ W m}^{-2}$ તીવ્રતાના ધ્વનિ તરંગોનું ઉત્સર્જન કરે છે. ઉદગમથી અનુક્રમે $2 \text{ m}$ અને $4 \text{ m}$ અંતરે આવેલા બે બિંદુઓ પર તીવ્રતાનો તફાવત (માત્ર મૂલ્ય) . . . . . . $\times 10^{-8} \text{ W m}^{-2}$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo